૨૬ જાન્યુઆરીના પવિત્ર અવસરે નવા આગરિયા, ધુડીયા આગરિયા, મોટા આગરિયા અને વાવડી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સામાજિક કાર્યકર દ્વારા ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓને
શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.