કોડીનાર ગામે જલારામ બાપાની ૨૨૬ મી જન્મજ્યંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં રઘુવીર સેના દ્વારા જલારામ બાપાની અદ્ભુત પાલખી તૈયાર કરવામાં આવી હતી. જે શહેરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જાડાયા હતા.










































