સાવરકુંડલામાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન (RGPRS)ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક અમરેલી જિલ્લા પ્રમુખ દાનુભાઈ ખુમાણની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.બેઠકમાં શહેર પ્રમુખ મુન્નાભાઈ મેવાડા, રાજદીપભાઈ વિછીયા, મુમતાજબેન કુરેશી, સંગીતાબેન પરમાર, પરીક્ષિતભાઈ શિયાળ, વહીદાબેન, અશ્વિનભાઈ ધામેલિયા અને હિતેશભાઈ જ્યાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.






































