રાજકોટ ખાતે મહિલા તળપદા કોળી સેવા સમાજ દ્વારા ૫ મો વેવિશાળ મેળામી એટલે કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત તળપદા કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ
કરતા લગ્નોત્સુક યુવક / યુવતીઓનો વેવિશાળ પરિચય સમારંભ તા. ૨૮-૬-૨૦૨૬ ના રોજ આયોજન કરવામાં આવેલ છે. ફોર્મ તેમજ વધુ માહિતી માટે પ્રમુખ આરતીબેન આર. ગોહીલ, શ્રી રામ એસ્ટેટ, જુના માર્કેટીંગ યાર્ડ અંદર ‘હરીરામ’ હોલસેલ માર્કેટ, દુ. નં. મ્/હ્લ- ૧૩, પહેલો માળ, અમરેલી (મો. ૯૪૦૯૩ ૧૩૬૪૪, (મો. ૯૩૭૪૭ ૩૪૮૨૦) તેમજ પરશોતમભાઈ એન. મકવાણા (મો. ૯૪૨૮૭૯૮૬૪૭) નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.