બાબાપુર સર્વોદય સંસ્થા ખાતે ૧૬ વર્ષીય ૯૬ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ૈંહ્લછ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ હિમોગ્લોબિન, ઊંચાઈ અને વજનની તપાસ હાથ ધરાઈ હતી. આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ઝ્રૐર્ં જિગ્નેશ સોલંકી, હ્લૐઉ તૃપ્તિબેન દવે, સ્ઁૐઉ નિલેશભાઈ જોગાણી અને આશા વર્કર બહેનોના સહયોગથી સમગ્ર કામગીરી ટીમવર્ક દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.