અમરેલી જિલ્લામાં પોલીસે વિવિધ સ્થળેથી નશામાં ચૂર થઈને ફરતાં ૧૨ ઇસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. સાવરકુંડલામાં નેસડી રોડે ખોડિયાર નગરના નાકેથી એક યુવક પાસેથી બે લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.