ચલાલામાં રહેતી એક મહિલાએ અનાજમાં નાંખવાની ઝેરી ટિકડા પીતા સારવારમાં મોત થયું હતું. આ અંગે સાટોડીપરામાં રહેતા કિરણભાઇ કેશુભાઇ વાળા (ઉ.વ.૩૭) એ જાહેર કર્યા મુજબ, હંસાબેન કેશુભાઇ વાળા (ઉ.વ.૫૮)એ કોઇ અગમ્ય કારણસર અનાજમાં નાખવાના ઝેરી દવાના ટીકડા પી જતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા.









































