અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૨ લોકોને પાસ-પરમિટ વગર કેફી પીણું પીને ફરતા ઝડપી પાડ્‌યા હતા. સાવરકુંડલામાંથી ૫ લીટર સહિત જિલ્લામાંથી કુલ ૧૦ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. મોટી ગરમલી ગામેથી એક યા યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો.