અમરેલીમાંથી બાઈકની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ અંગે હાતિમભાઈ અબ્બાસભાઈ માંકડા
(ઉ.વ. ૩૮)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે બુરહાની સ્ટીલ શોરૂમના ગેટની બહાર પોતાની રૂ.૩૫,૦૦૦ની કિંમતની મોટરસાયકલ પાર્ક કરી હતી, જેની અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.










































