અમરેલીમાંથી પોલીસે પાંચ પત્તા પ્રેમીને રોકડ રકમ રૂ.૧૬,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. અયુબભાઇ યુસુબભાઇ રઇશ, સાકીરભાઇ કાદરભાઇ ગરાણા, સલીમભાઇ અબ્દુલભાઇ બાજવા, દિનારખાન બીજાખાન અસકાની તથા કુતુબભાઇ દિલાવરભાઇ વણાક હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૬,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા.