અમરેલીના મોટા માંચીયાળા ગામેથી ૬ જુગારી ઝડપાયા હતા. મુસ્તાકભાઇ ઉર્ફે ઝાડવો મહમંદભાઇ કુરેશી, અમીતભાઇ જેઠાભાઇ જાદવ, શાંતિભાઇ રાધવભાઇ સોલંકી, સફરાજભાઇ ઉર્ફે સફુ સાહીલભાઇ સેતા, સફરાજભાઇ ફેજુભાઇ મલેક તથા પરેશભાઇ કરશનભાઇ બતા જાહેરમાં તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રેઇડ દરમિયાન કુલ રોકડા રૂ.૪૬,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. અમરેલી એલસીબી એએસઆઈ કે એ સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.