અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં શિયાળાએ તેનો મિજાજ દેખાડવાનું શરૂ કર્યું છે. ગત રાત્રિથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ઠંડીનું જોર વધતાં વિવિધ ચોકમાં લોકોએ તાપણાં કરીને ઠંડીથી રક્ષણ મેળવ્યું હતું.