રાજુલામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર સ્વ. હિંમતભાઈ ટી. જિંજાળાના નિધન બાદ તેમની સ્મૃતિમાં પરિવાર દ્વારા શ્રધ્ધાંજલિરૂપે રક્તદાન કેમ્પ યોજાયો હતો.રાજુલામાં આહીર જ્ઞાતિની વાડી, વાવેરા રોડ ખાતે યોજાયેલા
રક્તદાન કેમ્પમાં પરિવારજનોની સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો સહભાગી બન્યા હતા. આ કેમ્પમાં કુલ ૪૨ બોટલ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.









































