“સારૂં…, તું નાહી લે ત્ય્ સુધીમાં હું ઘરનું અધૂરૂં કામ પૂરૂં કરી લઉં….” ઉભાં થતાં ભાભીએ આવું કહ્યું.
મહેશ તથેના રૂમમાં દાખલ થયો. બધાં કપડા કાઢી નાખી તે બાથરૂમમાં દાખલ થયો. ઠંડા ઠંડા પાણીથી નાહવા ભાગ્યો. આમ નાહવામાં લગભગ અર્ધો કલાક તેણે કાઢી નાખ્યો પછી નાઇટ ડ્રેસ પહેરીને તે રૂમમાંથી બહાર નીકળ્યો ત્યાં તો શાંતુએ અવાજ કર્યો: “મહેશ…, હવે તું સીધો જ રસોડામાં આવી જજે.”
મહેશ રસોડામાં દાખલ થયો. ટેબલ પર બધું જ જમવાનું વ્યવસ્થિત રીતે ગોઠવેલ હતું. ખુરશી પર બેસી મહેશ થોડીવાર બધું જાતો રહ્યો. ત્યાં તો સામેની ખુરશી પર બેસતાવેંત શાંતુ બોલી: “તારે કે મારે અત્યારે જમવાની ઉતાવળ નથી. જા… મારી વાત સાંભળ: દામલ હાજર નથી એટલે તેને એક વાત કહું…?! આપણે બંન્ને થોડું થોડું બિયર પીએ તો..?”
“અરે ભાભી…! તને તો મારા મનની જ વાત કરી દી. મેં કયાંક વાંચ્યું છે કે એટલે કહું છું: બિયર એટલે જઉનું પાણી, બરાબરને ? એને પ્રોસેસ કરીને બિયર એનું નામ આપ્યું. બિયર પીવાના ઘણા ઘણા ફાયદા પણ છે. હા, બિયર એટલે દારૂ નહીં એની પણ મને ખબર છે, સાચું…?”
“હા….હા, સાવ સાચું મીહેશ. દામલ ખૂબ જ ટેન્શનમાં હોય તયારે કોઇ કોઇવાર બિયર લે છે. એટલે આજે મને પણ મન થયું કે, તને પણ બિયરનો નશીલો સ્વાદ ચખાડું. જા ને..કોણ જાણે મને પણ અત્યારે ટેન્શન તો છે જ, તારી કંપની છે એટલે હું પણ થોડું થોડું તારી સાથે લઇશ…, બરાબર…”
“ખૂબ ખૂબ સારૂં ભાભી ! તમે મને કંપની આપો તો ખૂબ મજા પડી જાય. કંઇ વાંધો નહીં તમે મારૂં કેટલું બધું ધ્યાન રાખો છો, હવે પહેલાં બિયરનું ગોઠવો ભાભી…” ખુબ ખુશ થઇ શાંતુ ઊભી થઇ ફ્રીજમાંથી ખૂબ જ ઠંડુ એવું બિયરનું કેન બહાર કાઢી ટેબલ પર મૂકયા પછી શાંતુએ કહ્યું: “લે…, હવે તારા હાથે જ તું શીલ ખોલ….”
મહેશે બિયરનું કેન ફટાક કરતું ખોલ્યું. ત્યારે શાંતુ તો એકીટશે મહેશને જ જાઇ રહી હતી. ને શું થયું તે શાંતુ ઝડપથી પાછી ઊભી થઇને ફ્રીજમાંથી બિયરનું બીજું કેન પણ લઇ આવી, ને બો:
આભાર – નિહારીકા રવિયા “આ…મારા માટે ખોલી આપ એક તારૂં ને એક મારૂં…બરાબર ?”
મહેશે બીજું કેન પણ ખોલ્યું ને ભાભીના હાથમાં આપતાં બોલ્યો: “જા… જા.. હોં ભાભી…. કયાક ઢળી ન થય..”
“ના…, ઢોળાવા નહીં દઉં…બસ ! અને ઢોળીશ તો તારા પર ઢોળીશ…, તેમજ નીચે નહીં ઢોળું…” શાંતુ બોલી: “મને તો ગભરાટ થતો હતો કે, આટલું મોડું થતાં હવે આજે તું નહી જ આવે. પણ હું ખોટી પડી.તું આવ્યો એ ખૂબ સારૂં થયું…”
“તમે મારી આવવાની કાગડોળે રાહ જાતાં હોં ને હું ન આવું તે થોડું ચાલે….?” મહેશ પણ ખુશીથી બોલ્યો.
“ચાલ હવે…” શાંતુ બોલી: “આવી વાતો કરવાનું બંધ કર અને પીવાનું ચાલુ કર…”
“ચાલ હવે…” શાંતુ બોલી: “ આવી વાતો કરવાનું બંધ કર અને પીવાનું ચાલુ કર…”
“ભાભી…! તમારૂં કેન પણ મેં ખોલી આવ્યું છે. તમે પણ ચાલુ થઇ જાઓ…”
“હું તો થોડું જ લઇશ…”
“એવું ન ચાલે ભાભી, તમારે તમારૂં કેન પૂરૂં કરવું પડશે. હું તો મારૂં આ કેન પુરૂં કરીશ, બરાબર…” આટલું બોલી મહેશે તો કેન મોઢે માંડયું. એ સાથે જ તેની જીભ ચચરી ઊઠી. તેનું મોઢું થોડું બગડી ગયું. એટલે શાંતુ ભાભી ઊભાં થતાં બોલ્યાં: “ઊભો રહે…, મોઢું બગાડીશ નહીં… મસાલાવાળા કાજુ ફ્રીજમાંથી પડયા જ છે. હું ભૂલી ગઇ, હમણાં જ લઇ આવું છું…” તરત જ ફ્રીજમાંથી કાજુ લઇ આવી શાંતુએ ટેબલ પર મૂક્યાં એટલે એક કાજું મહેશે મોઢામાં મૂક્યું, તેને ખૂબ મજા આવી.
થોડીવાર થઇ ત્યાં વળી પાછું મહેશે કેન મોઢે માંડયું. જેમ જેમ બિયર નો પેકમાં જતો ગયો તેમ તેમ મહેશને ખૂબ ખૂબ મજા આવવા લાગી ત્યારે શાંતુ તો મહેશને બસ એકીટશે જાઇ જ રહી હતી. તયાં તો મહેશ બોલ્યો: “તમારૂં કેન તો એમ જ આખું ભરેલું પડયેં છે, ભાભી ! આવું ન ચાલે… તમે મોઢે તો માંડો…” મહેશે આવું બોલતા હવે શાંતુએ તેનું બિયર કેન હાથમાં પકડયું, પછી હોઠે ધરી નાની એવી ચૂસકી જ ભરી. એની જીભ પણ ચચરી ઊઠી એટલે મોઢું થોડું બગડી ગયું. આવું જાઇ મહેશે હસતું કહ્યું: “બિયર આમ ન પીવાય, ભાભી થોડો મોટો ઘૂંટડો ભરો….” (ક્રમશઃ)












































