ચલાલામાં આવેલી રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલમાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચ વચ્ચે સમજણ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા શાળામાં અભ્યાસ કરતી બાળાઓને મિશન સ્માઈલ અંતર્ગત ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.