બગસરાના હડાળા પાસે અકસ્માતમાં ત્રણના મોત
હડાળા થી ત્રણ કિલોમીટર આગળ ડેરીપીપળીયા ના પાટીયા પાસે રાત્રીના સમયે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે.જેમાં વિકાસ સવજીભાઈ સાવલિયા મંથન સાવલિયા ધર્મેશ સાવલિયા ના ઘટના સ્થળે મૃત્યુ થયા છે, જ્યારે નીરજભાઈ મકવાણાંને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ રીફર કરાયા છે.








































