અમરેલીમાં રહેતા એક યુવકે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે. યુવકને મનમાં લાગી આવતાં પોતાની મેળે ઘઉમાં નાખવાના ટીકડા પી લેતાં સારવાર દરમિયાન મરણ પામ્યો હતો










































