સાવરકુંડલાના દેતડ ગામે નદીના પટ પાસે કોળીવાડાની શેરીમાં ખુલ્લામાં ૭ શકુની ઝડપાયા હતા.તેમની પાસેથી કુલ રૂ. ૧૧,૦૯૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભરતભાઈ રવજીભાઈ વાઘેલા, વનરાજભાઈ જેતુભાઈ ધાધલ, કયુમભાઈ ઉર્ફે કલ્લો અલીભાઇ ચોટલીયા, ભાનુભાઈ ભીખાભાઈ વાઘેલા, સુરેશભાઈ ભાનુભાઈ વાઘેલા, કાળુભાઈ રવજીભાઈ વાઘેલા અને અનીલભાઈ ઘનશ્યામભાઈ ચારોલા જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૧,૦૯૦ ના
આભાર – નિહારીકા રવિયા મુદ્દામાલ સાથે રેઈડ દરમિયાન પકડાયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.વી. શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે.
કુલ રૂ. ૧૧,૦૯૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો