અમરેલીમાં વાંજાવાડની ગલીમાં જાહેરમાં જુગાર રમતાં ૫ ઇસમોને પોલીસે રોકડા રૂ. ૨૧,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. હુશેનભાઇ લતીફભાઇ કુરેશી, શબીરભાઇ કાદરભાઇ કુરશી, હનીફભાઇ મહંમદભાઇ રફાઇ, મોફીજ નસીરભાઇ મોગલ તથા હુશેનભાઇ અબુદભાઇ કશીરી જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં ઝડપાયા હતા.







































