રાજુલામાંથી પોલીસે ચાર પત્તા પ્રેમી ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી ૨૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાહિલ ફિરોજભાઇ દલ, જુનેદ અનવરભાઇ કુરેશી,સંજયભાઇ ગોબરભાઇ ચાવડા તથા અયુબ દિલાવરભાઇ કુરેશી ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૨૭૦૦ સાથે ઝડપાયા હતા.