બગસરા ખાતે ભાદરવા સુદ-૬ના દિને સામુદ્રી માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. દશા સોરઠીયા,કપોળ વણિક અને કંડોળીયા બ્રાહ્મણના કુળદેવી સામુદ્રી માતાજીના મંદિરે હવન અને બીડુ હોમાત્મક કરાયું હતુ. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યાં હતા.