અમરેલી જિલ્લામાં રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં ફરતા ૧૬ ઇસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ખાંભાના લાસા ગામેથી ત્રણ પકડાયેલા ઈસમ પણ સામેલ હતા.