અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૦ ઈસમો કેફી પીણું પીયને ફરતા મળી આવ્યા હતા. બગસરા અટલજી સર્કલ પાસેથી એક યુવક ૨ લીટર તથા ડેડાણ ગામે પશુ દવાખાના વિસ્તારમાંથી એક યુવક ૪ લીટર દેશી દારૂ સાથે પકડાયો હતો. તમામ સામે પ્રોહીબીશન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.








































