અમરેલી જિલ્લામાં અવારનવાર દારૂ હેરાફેરીના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે ખાંભાના જુના માલકનેશ ગામેથી ૧૦ લીટર દેશી દારૂ પકડાયો હતો. પોલીસે ૨૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. બાંટવા દેવળી ગામનો પુરુષ કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયો હતો.