અમરેલી જિલ્લામાં પોલીસે વિવિધ સ્થળોએથી ૧૮ લોકોને પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપી પાડ્‌યા હતા.બાબરાના કોટડાપીઠા ગામેથી ૧૪ લીટર સહિત જિલ્લામાં ૭ સ્થળોએથી કુલ ૩૩ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.