અમરેલીમાંથી એક યુવતી બપોરે ઘરેથી ચાલી નીકળી હતી આ અંગે કમલેશભાઈ બાલુભાઈ સોલંકી (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, શોભનાબેન કમલેશભાઈ સોલંકી બપોરે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.