“હા, મને તો તારીખ પણ યાદ છે, ભાભી…!”
“તો સારું, હવે પહેલાં તો તું આ ખાવાનું શરૂ કરી દે. હું મારી વાત પણ ચાલુ રાખીશ. જેથી મારે જવાનું મોડું ન થાય…”
ભાભી એ આવું કહેતાં હવે મહેશે જમવાનું ચાલુ કર્યું. અને શાંતુએ તેની વાત કહેવી શરૂ કરી: “હવે વાત એમ છે કે, તારી સાથે મેં અને મારી સાથે તેં, જે પરમસુખ ભોગવ્યું એ તો ઠીક… પરસ્પર એકબીજાની સહમતી કે પછી બંનેની અતિ તીવ્ર કામેચ્છા અને સમજૂતીથી આપણે એક જ પથારીમાં અનેરી ખુશી માણી. હવે આવું અદ્વિતીય સુખ ભોગવી લીધા પછી, તેના કાળજીએ મને હવે કઈંક જુદો જ અહેસાસ થઈ રહ્યો છે કે… મારા શરીરની અંદરની સ્થિતિ થોડી બદલાઈ રહી છે. આમ પણ પહેલાં તો મારે મહિનો પૂરો ન થયો હોય ત્યાં તો હું એમ.સી. માં અચૂક આવી જતી. આપણે ભેગાં થયાં તે વાતને આજે બે મહિના પસાર થઈ ગયા છે. તો પણ હજી આજે સુધી એમ.સી. માં આવી નથી. અને બીજું…એવો કોઈ દુખાવો પણ મને નથી થતો. એટલે મને તો લાગે છે કે, કદાચ હું…”
“બસ…, એક જ વારમાં આવું થઈ જાય, ભાભી…?” મહેશે આશ્ચર્યથી પૂછ્યું.
“એક જ વાર કેમ ? તું પાગલ છે, સાચે જ બધું ભૂલી ગયો છે. યાદ કર તું… એ પહેલી વખત આખી રાતમાં તેં તો સવાર સુધી મને…” શાંતુએ બોલતાં સહેજ અટકી.
“હશે ભાભી…હશે. હું ભૂલી ગયો હોઈશ બસ…!”
“અને પછી કદાચ એકાદ દિવસ કોરો ગયો હશે, રોજ રોજ તું તો મને એમ જ ભીંટી જતો, ને હું પણ તને ના ન કહેતી. એ બધું ય તું તો…”
“તમે સાચા ભાભી..બસ ! પરંતુ હવે મારે શું કરવાનું…?”
“તારે તો કંઈ કરવાનું નથી, પરંતુ સાથે જ એવું કંઈક મારા પેટમાં હશે તો…, મારે આ બાબતની જાણ દામલને તો કરવી જ પડે ને…?”
“અરરર… ભાભી, આવી જાણ તમે દામલને કરશો કેમ…?”
“હું પણ મુંઝાણી છું છતાં વિચારું છું કે મારે આવી વાત દામલને કઈ રીતે કરવી ? વળી તેને શંકા પણ ન થવી જોઈએ એ ધ્યાન પણ મારે રાખવું જ રહ્યું.”
“હું તો આજનો દિવસ જ અહીં છું. કાલે તો ચાલ્યો જઈશ. અત્યારે તો હું સાવ અશક્ત છું. કંઈ જે કરી શકું તેમ નથી. મારામાં તાકાત જ ક્યાં છે ? પરંતુ એટલું તો હું ચોક્કસ કહીશ કે, તમે તો મને જિંદગીભર યાદ રહેશો જ…”
“તો શું… હું તને ભૂલી શકીશ…?”
“હા…, તમે મને ભૂલી શકો. સ્ત્રીઓને ભૂલી જવું એ તેના ડાબા હાથની રમતની વાત છે. જો કે આ મારું અંગત માનવું છે. પરંતુ કારણ મારી સામે છે. જુઓ અગાઉ”
મેં પ્રેમથી આપેલી ભેટ તમે તો મને પાછી આપી દીધા. જે આવી કિંમતી ભેટ તમે પાછી આપી શકતા હો તો પછી આપણા અંગત સંબંધોની મારે વાત જ શી કરવી ? હા, ભેટમાં આપેલી વસ્તુ પાછી આપવાથી આપણાં શારીરિક સંબંધો ભૂલી નથી જવાતા અને કોઈપણ બોલવાથી કે સોગંદ ખાવાથી શુધ્ધ કે પવિત્ર કે સાચા નથી થઈ જવાતું. કારણ કે સ્ત્રી હોય કે પુરુષ તેના શરીરની અંદરની લાગણીઓ તો ઘસમસતી જ રહે છે. એ બંધ થતી જ નથી, ને બીજું, સ્ત્રીને તો તેનો મતલબ પૂરો થયો એ પત્યું. પછી આવા શરીરના સંબંધને તે દૂર થઈને કાયમ રાખવાની જ વાત કરે છે. તો પછી મારા જેવા ઉત્તેજિત થયેલા પુરુષોએ શું કામ લલચાવવા જોઈએ…?” મહેશે આજે ખરેખર મોટા ગજાની વાત કરી.
“ના મહેશ ના, હું તને એવી લાગુ છું…? અને સાવ એવું પણ નથી. હા, પરણેલી સ્ત્રીઓને અમુક આખ જાતની એક મર્યાદા હોય છે. ફક્ત મોજ કરવા કે ફક્ત આનંદ કરવા માટે જ તે આવા સેક્સી સંબંધો નથી બાંધતી. પરંતુ પરિણીત સ્ત્રી માતૃત્વ પ્રાપ્ત કરવા માટે
આભાર – નિહારીકા રવિયા હંમેશાં ઝંખતી જ હોય છે. આવી માતૃત્વની પ્રબળ ઝંખના જ તેને આવું બધું કરવા પ્રેરે છે. પછી એકવાર
માતૃત્વનો અંશ તેના પેટમાં પોષાવા મંડે એટલે પછી આવા સંબંધોથી તે હંમેશ માટે છુટકારો મેળવવા પ્રયત્ન તો કરે જ છે…” શાંતુએ પણ હકીકતે સાચી જ વાત કરી.
“જો તમે સ્ત્રીઓ આવું કરો તો પછી અમારા જેવા છોકરાઓ શું કરે…? ક્યાં ક્યાં રખડે, ક્યાં ક્યાં ભટકે…?” (ક્રમશઃ)










































