ભરૂચ રેલવે સ્ટેશન પરથી વિજિલન્સ અને રેલવે જીઆરપીની સંયુક્ત ટીમે ટ્રોલી બેગ અને થેલામાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો.