ગોંડલના કોલીથડના વતની રૂપેશભાઈ દીનેશભાઈ ભુવાના પુત્ર દર્શ રૂપેશભાઈ ભુવા ગોંડલની મ્છઁજી સ્વામીનારાયણ વિદ્યામંદિરમાં ધો-૧૦ મા અભ્યાસ કરે છે. તેણે ૨૦૨૬માં મા લેવાયેલી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૫.૩૩ % અને ૯૯.૩૬ પી.આર. મેળવી કોલીથડ અને ગોંડલ સ્વામીનારાયણ વિદ્યામંદિરનું ગૌરવ વધારેલ છે.










































