અમરેલી જિલ્લામાંથી પોલીસે ૭ શરાબીને ઝડપી પાડ્‌યા હતા. બાબરા, કડીયાળી, મોટા ભંડારીયા, ચિત્તલ, મોટા મુંજીયાસર, રાજુલા, ચતુરી ગામેથી વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.