લંડન સ્થિત SSGP ગુરુકુળ દ્વારા વિશેષ હિન્દુ જીવનશૈલી સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના હિન્દુ સ્ટડી સેન્ટરના પ્રમુખ શૌનકજી, હેરોના મેયર યોગેશ તૈલી, કાઉન્સિલરો કાંતિભાઈ રાબડિયા, આશિષ હાલાઈ, જયંતિ પટેલ અને મનોજ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શશીભાઈ વેકરિયા, મનુ રામજી અને નારણ રાબડિયા અનેક હસ્તીઓએ પણ હાજરી આપી હતી.







































