રાજુલામાં કેફી પીણું પીને સર્પાકાર બાઈક ચલાવતો યુવક ઝડપાયો હતો. હિતેશભાઇ જયંતીભાઇ પરમાર કેફીપીણું પીધેલી હાલતમાં સર્પાકાર રીતે બાઇક ચલાવતા પોલીસ ઝપટે ચડ્યો હતો. આ સિવાય અન્ય ત્રણ લોકો પણ કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.