બગસરામાં આર્થિક સંકડામણથી પુરુષે ગળાફાંસો ખાતા મોત થયું હતું. આ અંગે માણંદભાઈ ભુરાભાઈ રાખશીયાએ જાહેર કર્યા મુજબ, પ્રફુલભાઈ મુળજીભાઈ રાખશીયા (ઉ.વ.૪૯)એ આર્થિક સંકડામણ રહેતી હતી. જેથી લાગી આવતાં ગળાફાંસો ખાઈ મરણ પામ્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી ડી કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.