પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ દેસાઈના ભત્રીજા સ્વ. સંજય બાબુભાઈ દેસાઈનું અવસાન થતાં પરિવારજનો, સગાંસંબંધીઓ અને પરિચિતોમાં શોકની લાગણી પ્રસરી છે. તેમનું બેસણું આજે સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી પાણીયા (કલુબાઈ) મુકામે તથા બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી અમરેલીના દ્વારકેશ સોસાયટી, વિભાગ-૨, લીલીયા રોડ ખાતે રાખવામાં આવ્યું છે.