અમરેલી જિલ્લામાં પોલીસ સતત પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી રહી છે. નારાયણ નગર ગામેથી એક મહિલાના રહેણાંક મકાનમાંથી ૪ લીટર દેશી દારૂ પકડાયો હતો. જ્યારે પાંચ ઈસમો વિવિધ સ્થળેથી કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.