અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ સ્થિત ડી. એચ. કાબરીયા આર્ટસ મહિલા કોલેજ-અમરેલીનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું B.A.(Eng.) સેમ.-VI યુનિવર્સિટી પરિણામ ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટક્લાસ આવ્યું છે.
આ પરીક્ષામાં કાનાણી નિધી એન. ૮૬.૦૦% સાથે કોલેજ ફર્સ્ટ, ગામી ખુશી કે. ૮૫.૨૭% સાથે કોલેજ સેકન્ડ અને પરમાર હેમલ એસ. ૮૩.૪૫% સાથે કોલેજ થર્ડ સ્થાન મેળવ્યું છે.સંસ્થા દ્વારા ૧૦૦% પરિણામ મેળવવા બદલ સ્ટાફ, સ્ટુડન્ટ્‌સ અને રેન્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું B.A.(Sem.) સેમ.-VI યુનિવર્સિટી પરિણામ ૧૦૦% પરિણામ