અમરેલીના લાઠી રોડ પર કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે ડામર મશીન રસ્તા પર પડેલુ હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં આ મશીન લેવામાં ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.