અમરેલીમાં એક યુવકે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા. સંદીપસિંહ નટવરસિંહ ચુડાસમા
(ઉં.વ. ૪૦) પોતાના ઘરે હાજર હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી તેઓ માનસિક તણાવમાં હોવાથી ઘરે એકલા હતા. આ દરમિયાન તેમણે ઘઉંમાં નાખવાના ટીકડા પાણીના ગ્લાસમાં ઓગાળીને પી લીધા હતા.








































