સાવરકુંડલા તાલુકાના વંડા ગામે શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.પી.એસ. હાઈસ્કૂલમાં ભાવેશભાઈ સોનપાલ છેલ્લા ૩૩ વર્ષથી જુનિયર કલાર્કથી સર્વિસ શરૂ કરી ઓ.એસ. બની તા. ૩૧ – ૧૦ – ૨૪ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને વિદાય આપવા ભવ્ય સમારંભ યોજાયો હતો.