લાઠી વકીલ મંડળના પ્રમુખ અને સિનિયર એડવોકેટ એન્ડ નોટરી આર.સી. દવેનો આજે જન્મદિવસ છે. પોતાની ધારદાર દલીલને કારણે અનેક કોર્ટ કેસમાં તેઓએ જીત મેળવી છે. તેમના જન્મદિવસ નિમિત્તે સગાંસંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો દ્વારા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. એડવોકેટ આર.સી.દવેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ તેઓ સતત પ્રગતિ કરતા રહે તે માટે તેમના ફોન નંબર ૯૪૨૬૯ ૩૪૩૩૫ શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.






































