ધારીના કથીવદર ગામે ઝેરી દવા પીવાથી એક યુવકનું મૃત્યુ થયું હતું. આ અંગે ગૌતમભાઈ બાવકુભાઈ ધાખડા (ઉ.વ.૨૪) એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ મહિપતભાઈ ઉર્ફે જયદીપભાઈ બાવકુભાઈ ધાખડા (ઉ.વ.૨૯) એ પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યુ થયું હતું.