અમરેલીમાં હાર્ટ એટેકથી એક પુરુષનું મોત થયું હતું. જેના કારણે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. આ અંગે અજયભાઈ હકુભાઈ ધરજીયા (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ પ્રકાશભાઈ હકુભાઈ ધરજીયાને હાર્ટ એટેક આવતાં મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર એન માલકીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































