બાબરા વેલનાથ પ્રગતિ મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં મંડળના પ્રમુખપદે ભાવેશભાઈ સોમાભાઈ ઝંઝવાડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મંડળના સભ્યોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. બેઠકમાં મંડળની પ્રગતિ, સમાજના વિકાસ અને એકતા માટે આગામી સમયમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.