પોલીસે ચમારડી ગામેથી એક મહિલા પાસેથી ૧૮ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. ૩,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૭ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.