બાબરાના ગમા પીપળીયા ગામે ખેડૂતનું હાર્ટએટેકથી નિધન થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ સુરત રહેતા મૂળ ગમા પીપળીયા ગામના દશરથભાઇ બાબુભાઇ પાનસેરીયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ તેમના પિતા બાબુભાઇ મનજીભાઇ પાનસેરીયા (ઉ.વ.૬૭)ને હાર્ટ એટેક આવી જતાં મરણ પામ્યા હતા.