સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ આશ્રમ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહોત્સવમાં પ્રસાદી બાદ વધેલું કરિયાણું અને
આભાર – નિહારીકા રવિયા મસાલા જેવી ચીજવસ્તુઓનો વ્યય કરવાને બદલે, સ્વયંસેવકોએ તેને વ્યવસ્થિત રીતે ‘સેવા કીટ બનાવી દાતાઓના શ્રધ્ધાપૂર્વકના દાનનો સદુપયોગ થાય તે હેતુથી આ કીટો શહેરના નિરાધાર વૃધ્ધો અને અત્યંત ગરીબ પરિવારોના ઘરે પહોંચાડવામાં આવી હતી.






































