અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૫ લીટર દેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. બગસરામાંથી ૨ લીટર અને રાભડા ગામેથી ૩ લીટર દેશી દારૂ પકડાયો હતો. લાઠી, ગાવડકા, જુની માંડરડી ગામેથી ૧-૧ મળી કુલ ૩ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.