બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની બગસરા શાખાના સભાસદ તુરાબઅલી તાહેરઅલી ઠાઠિયાનું આકસ્મિક અવસાન થતા તેમના વારસદાર ને મંડળી તરફથી બાજપાઈ સહાય નિધિ ની રકમ રૂ.ર૫૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવેલ આ વેળાએ મંડળીના જનરલ એમ.ડી. નિતેશભાઇ ડોડીઆ, શાખા એમ.ડી. મહેશભાઈ વ્યાસ, જનરલ સેક્રેટરી ડી. જી.મહેતા , જનરલ આસિ.સેક્રેટરી પ્રવિણસિંહ રાઠોડ સહિતની ઉપસ્થિતિમાં સહાય નિધિનો ચેક અર્પણ કરવામાં આવેલ હતો.