આધ્યાત્મિક સંસ્થા ‘આર્ટ ઓફ લિવિંગ’ના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીના ૭૦મા જન્મદિન અવસરે અમરેલીમાં ગાવડકા રોડ ખાતેના કિસાન ફાર્મમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સત્સંગ, ગુરુપજા, ઇન્ટ્યુશન ડેમો, ધ્યાન જ્ઞાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આર્ટ ઓફ લિવિંગ પરિવારજનો, આગેવાનો, મહાનુભાવો તથા નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા અપાવી હતી. કાર્યક્રમ દરમિયાન ગુરુદેવના જીવનમૂલ્યો, માનવસેવા, યોગ, ધ્યાન અને જીવનમાં સકારાત્મકતા અંગે માર્ગદર્શન
આભાર – નિહારીકા રવિયા આપીને ગુરુજીના ૭૦ વર્ષ પૂર્ણ થવા નિમિતે ૭૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો.







































