બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની બગસરા શાખાના સભાસદ તુરાબઅલી તાહેરઅલી ઠાઠિયાનું આકસ્મિક અવસાન થતા તેમના વારસદારને મંડળી તરફથી બાજપાઈ સહાય નિધિની રકમ રૂ.ર૫૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવેલ આ વેળાએ મંડળીના જનરલ એમ.ડી. નિતેશભાઇ ડોડીયા, શાખા એમ.ડી. મહેશભાઈ વ્યાસ, જનરલ સેક્રેટરી ડી. જી.મહેતા, જનરલ આસિ.સેક્રેટરી પ્રવિણસિંહ રાઠોડ સહિતની ઉપસ્થિતિમાં સહાય નિધિનો ચેક અર્પણ કરવામાં આવેલ હતો.








































